અજબ ગજબ

ઐસા કળયુગ આયેગા : જો રાસાયણિક ખાતર નો બેફામ અને અમર્યાદિત ઉપયોગ બંધ નહીં થાય તો ૫૦ વર્ષો પછીનું વિનાશક ચિત્ર જુઓ.

લોકો અનાજ ને બદલે દવાઓ વધારે ખાતા હશે.

મહોલ્લે મહોલ્લે દવાખાના હશે.

લોકોની આવક નો મોટો ભાગ દવાઓ અને ડોકટરો પાછળ ખર્ચાશે.

ગર્ભસ્થ શિશુ ઓ તથા નવજાત બાળકો પણ ડાયબિટીસ, બ્લડપ્રેશર,શ્વાસ તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનશે.

ડોકટરો અને દવાના વેપારીઓ પૈસાદાર બનશે.

ચકલી,પોપટ,કબૂતર,મોર,દેડકા,સસલા જેવા પશુ અને પક્ષીઓ અને અન્ય જીવોનો નાશ થશે. પક્ષીઓને ડાયનોસોર ની જેમ ચિત્ર માં બતાવવા પડશે.

લોકોને ઓકસીજન ની બોટલો ખભે ભરાવીને ફરવું પડશે.

ગલીએ ગલીએ ઓકસીજન ના બુથ ઊભા કરવા પડશે.

સ્મશાનો અને કબ્રશતાનો ની સંખ્યા વધશે.

લોકોના કદ અને વજન ઘટશે. રોગો વધશે. રોગપ્રતિકારક શક્તિ ઘટશે.

જો આ પ્રમાણે જ રાસાયણિક ખાતર નો બેફામ ઉપયોગ ચાલુ રહે તો જર્મન વૈજ્ઞાનિકો ની આગાહી પ્રમાણે પૃથ્વી એક ગ્રહ તરીકે તો રહશે, પણ ત્યાં માનવજીવન કે જીવસૃષ્ટિ નહિ હોય,પૃથ્વી એક નિર્જીવ ગ્રહ બની જશે.આખી પૃથ્વી સ્મશાનગૃહ, કબ્રસ્તાન બની જશે.

જો કોઈ માણસ નિરોગી અને સ્વસ્થ હશે તો લોકોને આશ્ચર્ય થશે,નવાઈ લાગશે.

થોડા વર્ષો પછી જમીન માં કંઈ જ ઊગતું નહિ હોય અને લોકો કારખાનામાંથી બનતી વિટામિન ની ગોળીઓ ખાઈને જીવતા હશે.

પૃથ્વી ઉપર ખુબજ તાપમાન નો વધારો થશે.

પર્વતો ઉપરનો અને ધ્રુવવૃતો ઉપર નો બરફ ઓગળશે.

સમુદ્રો ના પાણીથી કિનારાના નગરો ડૂબી જશે.

ઘર નું બધુજ કાર્ય રોબોટ કરતો હશે.

પશુઓને ઘાસચારો નહિ મળતો હોય એટલે તેમનો પણ નાશ થશે.

પીવાના પાણીનો દુકાળ પડશે. પાણી માટે યુદ્ધો થશે.

ખેડૂતો દેવાદાર થઈ જશે. તેમના આપઘાતના બનાવ વધશે.

 

જો તમને પોસ્ટ ગમી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલાય નહીં.

Leave a Comment